✨ સંચાલકો માટે ખાસ બનાવેલ

મધ્યાહન ભોજન હિસાબ પત્રકો બનાવવાનું હવે બન્યું સૌથી આસાન!

⚡ એક વાર સેટઅપ કરો અને દર મહિને ફક્ત ૪-૫ મિનિટમાં હિસાબ બનાવો!

દૈનિક હાજરી પત્રક, અનાજ વપરાશ પત્રક, રાંધણ ખર્ચ ગણતરી અને PFMS/IFMS રીપોર્ટ ડાઉનલોડ કરો ૧૦૦% ચોકસાઈ સાથે.

🎁 નોંધણી પર ૧ માસિક હિસાબ (રીપોર્ટ) તદ્દન મફત મળશે!

🟢 ગુજરાતભરના MDM સંચાલકોનો અતૂટ વિશ્વાસ

મધ્યાહન ભોજન હિસાબ હવે તમારા મોબાઈલમાં!

દૈનિક હાજરી, અનાજ વપરાશ અને રાંધણ ખર્ચની ગણતરી કરો માત્ર ૨ મિનિટમાં. ૪૯+ સરકારી ફોર્મેટના પત્રકો સીધા તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરો. ગુજરાતની શાળાઓ માટે ખાસ અને સરળ ઇન્ટરફેસ સાથે.

★★★★★
૪.૯ રેટિંગ • સંચાલકોનું મનપસંદ
Bhojan Hisab App

મધ્યાહન ભોજન હિસાબ

↑

મળેલ ગ્રાન્ટ

₹1,50,000

↓

કુલ ખર્ચ

₹1,18,500

📂

૪૯+ પત્રકો (PDF)

49+ PDFs

📥 પત્રકો ડાઉનલોડ કરો

મહત્વની વિશેષતાઓ

તમામ ગણતરીઓ સરકારી ધારાધોરણો મુજબ સ્વયંસંચાલિત રીતે કરવામાં આવે છે.

📝

દૈનિક હાજરી પત્રક

શાળાવાર વિદ્યાર્થીઓની હાજરી સરળતાથી ઉમેરો. રવિવાર અથવા અન્ય રજાઓ આપોઆપ બાકાત થઈ જશે.

⚖️

અનાજ સ્ટોક અને વપરાશ

મેનુ મુજબ અનાજ (ઘઉં, ચોખા, દાળ, તેલ) ના વપરાશની ગણતરી ગ્રામ મુજબ ઓટોમેટિક થઈ જશે.

💰

રાંધણ ખર્ચ ગણતરી

દરેક ધોરણવાઇઝ રાંધણ ખર્ચની ગણતરી ગેસ, મસાલા, શાકભાજી અને તેલના ભાવપત્રક મુજબ સેકન્ડોમાં.

📄

PFMS & IFMS રીપોર્ટ

બેંક ખાતા અને સુચી પત્રકમાં ચડાવવા માટે જરૂરી PFMS અને IFMS ભોજન ગ્રાન્ટ પત્રકો આપોઆપ જનરેટ થાય છે.

🏢

મલ્ટી-પે સેન્ટર સપોર્ટ

એક કરતાં વધુ કેન્દ્રો અને તેની સાથે જોડાયેલી શાળાઓની માહિતી એક જ પ્રોફાઇલ પરથી સંચાલિત કરો.

📥

દસ્તાવેજો ડાઉનલોડ

માસિક હિસાબો, બાલવાટિકા, ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ ના સૂચિપત્રકો એક કલીકથી PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરો.

તે કેવી રીતે કામ કરે છે

૩ સરળ સ્ટેપ્સમાં શરૂ કરો

તમારા માસિક MDM હિસાબ બનાવવા અને દસ્તાવેજો ડાઉનલોડ કરવા ક્યારેય આટલા સરળ નહોતા

01

એકવાર સેટઅપ કરો

તમારા MDM કેન્દ્રની વિગતો અને બેઝિક સેટિંગ્સ (ભાવ, કરિયાણા દુકાન અને રેટ વિગતો) સેટ કરો, જેથી તમારો માસિક હિસાબ હંમેશા સચોટ રહે.

02

માસિક હિસાબ બનાવો

માસ અને વર્ષ પસંદ કરો અને જરૂરી વિગતો ઉમેરો - મેળવેલ ભોજન વિદ્યાર્થી સંખ્યા, મેળવેલ ગ્રાન્ટ વગેરે. માત્ર ૨ મિનિટ લાગશે.

03

રીપોર્ટ ડાઉનલોડ કરો

તમામ પત્રકો (49+ PDFs) જેમ કે IFMS, PFMS, અલ્પાહાર, સુખડી બિલિંગ અને વાઉચરો એકસાથે ડાઉનલોડ કરો - સબમિટ કરવા માટે તૈયાર!

કિંમત અને પ્લાન

તમારા માટે યોગ્ય પ્લાન પસંદ કરો

કોઈ છુપો ચાર્જ નહીં. તમારા વપરાશ મુજબ પ્લાન પસંદ કરો. (તમામ નવા વપરાશકર્તાઓને નોંધણી પર ૧ હિસાબ ફ્રી મળશે!)

સ્ટાર્ટર

1 હિસાબ

₹ 99 / hisab
  • ૧ હિસાબ બનાવો
  • અમર્યાદિત પે સેન્ટરો
  • એપ અને વેબ એક્સેસ
  • જાહેરાતો વગર
  • ૪૯+ પીડીએફ દસ્તાવેજો

મધ્યમ

6 હિસાબ

₹ 699 / 6 hisab
  • ૬ હિસાબ બનાવો (₹૧૧૬/દરેક) પહેલી ખરીદી પર
  • ૬ હિસાબ બનાવો (₹૧૪૯/દરેક)
  • અમર્યાદિત પે સેન્ટરો
  • એપ અને વેબ એક્સેસ
  • જાહેરાતો વગર
  • ૪૯+ પીડીએફ દસ્તાવેજો
શ્રેષ્ઠ પસંદગી

સ્ટાન્ડર્ડ

12 હિસાબ

₹ 1,199 / 12 hisab
  • ૧૨ હિસાબ બનાવો (₹૯૯/દરેક) પહેલી ખરીદી પર
  • ૧૨ હિસાબ બનાવો (₹૧૨૪/દરેક)
  • અમર્યાદિત પે સેન્ટરો
  • એપ અને વેબ એક્સેસ
  • જાહેરાતો વગર
  • ૪૯+ પીડીએફ દસ્તાવેજો

પ્રીમિયમ

60 હિસાબ

₹ 3,999 / 60 hisab
  • ૬૦ હિસાબ બનાવો (₹૬૬/દરેક) પહેલી ખરીદી પર
  • ૬૦ હિસાબ બનાવો (₹૯૯/દરેક)
  • અમર્યાદિત પે સેન્ટરો
  • એપ અને વેબ એક્સેસ
  • જાહેરાતો વગર
  • ૪૯+ પીડીએફ દસ્તાવેજો

364

સક્રિય કેન્દ્રો

7,475

માસિક હિસાબો (ગણતરીઓ)

100%

ચોકસાઈ દર

⭐ ૧ થી ૫ સ્ટાર રેટિંગ અને પ્રતિસાદ

સંચાલકોના વાસ્તવિક પ્રતિસાદ અને અનુભવો

ગુજરાતના પ્રાથમિક શાળાઓના સંચાલકો અને શિક્ષકો પોષણ હિસાબ પ્લેટફોર્મ વિશે શું કહે છે તે વાંચો.

★ ★ ★ ★ ★
રિપોર્ટ્સ અને PDF

"સુચી પત્રકો માટે શ્રેષ્ઠ"

બાલવાટિકા અને ધોરણ ૧ થી ૮ ના સુચી પત્રક પીડીએફ સિંગલ ક્લિપમાં પ્રિન્ટ થઈ જાય છે ગણતરીમાં કોઈ ભૂલ આવતી નથી

પચ

પરેશભાઈ ચૌહાણ

સંચાલક

1 અઠવાડિયું પેહલા
★ ★ ★ ★ ★
મોબાઇલ એપ્લિકેશન

"મોબાઈલ એપ ખૂબ જ સરળ છે"

ફોનમાંથી પણ ગમે ત્યારે હિસાબ ભરી શકાય છે અને ટોકન સિસ્ટમ પણ ખૂબ જ સસ્તી અને કિફાયતી છે ખુબ સરસ કામગીરી!

મજ

મહેશભાઈ જોશી

સંચાલક

1 અઠવાડિયું પેહલા
★ ★ ★ ★ ★
મોબાઇલ એપ્લિકેશન

"મારો કલાકો નો સમય બચાવી લીધો"

પહેલા પત્રકો ના હિસાબ ગણતરી કરવામાં જ આખો દિવસ લાગી જતો હવે ફક્ત પાંચ મિનિટમાં સો ટકા ની ચોક્કસાઈ સાથે હિસાબ તૈયાર થઈ જાય છે

ભડ

ભરતભાઈ ડાભી

સંચાલક • પ્રાથમિક શાળા, વડોદ

1 અઠવાડિયું પેહલા

આજે જ હિસાબો લખવાનું સરળ બનાવો!

નોંધણી કરો અને માત્ર ૫ મિનિટમાં તમારા પે સેન્ટરના માસિક અહેવાલો તૈયાર કરો.